ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કસ્ટમર એક્સપિરિયન્સ ટેકનોલોજી કંપની, એક્સાટો ટેકનોલોજીસ લિમિટેડે, તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ની જાહેરાત કરી છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાના સમર્થન સાથે, કંપની ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ દ્વારા ભંડોળ એકત્ર કરવા માંગે છે, અને BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની તેની યોજના છે.