'ભમરડો' ના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ Panorama Studios એ ખરીદ્યા
Panoama Studios International Limited અને M/S AA AA Films વચ્ચે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સિંગ એગ્રીમેન્ટ થયું છે.
આ કરાર હેઠળ, કંપનીએ 'ભમરડો' નામની ગુજરાતી ફિલ્મ માટે સમગ્ર ભારતમાં થિયેટ્રિકલ રાઇટ્સ મેળવ્યા છે.
આ સોદાથી Panorama Studios ના રિજનલ ફિલ્મ સ્લેટનો વિસ્તાર થશે અને ગુજરાતી માર્કેટમાંથી આવક ઊભી થવાની સંભાવના છે.
