IPO પછી Bai-Kakaji Polymers નું શાનદાર પ્રદર્શન
સ્ટેન્ડઅલોન આવક: ₹354.15 કરોડ (FY2026) vs ₹325.37 કરોડ (FY2025)
સ્ટેન્ડઅલોન પ્રોફિટ: ₹26.33 કરોડ (FY2026) vs ₹18.17 કરોડ (FY2025)
રોકાણકારો માટે ખાસ: નફામાં આવક કરતાં વધુ વૃદ્ધિ; IPO દ્વારા થયેલ મૂડી વધારાની અસર.
