MTNL Debt Crisis: ₹9,339 કરોડની લોન પર ડિફોલ્ટ, કંપનીની હાલત ગંભીર
સરકારી ટેલિકોમ કંપની Mahanagar Telephone Nigam Ltd (MTNL) તેની બેંક લોન પર **₹9,339 કરોડ**નું ડિફોલ્ટ કર્યું છે. કંપનીએ **₹7,794.34 કરોડ**નું મુદ્દલ (Principal) અને **₹1,545.34 કરોડ**નું વ્યાજ (Interest) ચૂકવવામાં નિષ્ફળતા દાખવી છે. MTNL...
Read More