
ભારતના ટોચના ફ્લેક્સી કેપ ફંડ્સ ₹1 લાખ કરોડના આંકડે પહોંચ્યા
Parag Parikh Flexi Cap અને HDFC Flexi Cap ફંડે ₹1 લાખ કરોડની એસેટનો આંકડો પાર કર્યો છે. આ બે દિગ્ગજ ફંડ્સ ભારતીય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીના લગભગ અડધા હિસ્સા પર કબજો ધરાવે છે. રોકાણકારો તેમની અલગ-અલગ સ્ટાઈલની તુલના કરી રહ્યા છે - Pa...
Read More